બરવાળાના તબીબોને ટીબીનુ નિ: શુલ્ક નિદાન અને સારવાર વિષે સમજણ અપાઇ

બરવાળાના તબીબોને ટીબીનુ નિ: શુલ્ક નિદાન અને સારવાર વિષે સમજણ અપાઇ


એસ.ટી.એસ બરવાળા સંજય રામદેવ અને પી.એચ.સી.નાવડા સ્ટાફ દ્વારા બરવાળા ના તમામ પાઇવેટ તબીબની મુલાકાત લઈ અને જણાવવામાં આવ્યું કે સરકારી આરોગ્ય કેન્દ્ર બરવાળા , ભીમનાથ, સાળંગપુર,નાવડામા ટીબીનુ ની: શુલ્ક નિદાન અને સારવાર મળે છે જેથી ટીબી રોગ ના નીદાન માટે સરકારી આરોગ્ય કેન્દ્ર માં લોકોને મોકલવા માટે ની સમજણ અપાઇ હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »