*તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજવામાં આવ્યો*
*તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજવામાં આવ્યો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*
આજરોજ તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજવામાં આવ્યો .જેમાં કુલ 379 દર્દીઓએ લાભ લીધો જે પૈકી સ્ત્રી રોગ વિભાગના 49, આંખ વિભાગના 82, કાનના ગળાના 15, ચામડીના 63, દાંતના 15, મેડિસિનના 29, મનોરોગના ચાર 12 રોગના 15, સર્જરી વિભાગના 19 ,જનરલ ઉપડી 69, થેરાપીના 19 દર્દીઓએ લાભ લીધો આ કેમ્પને સફળ બનાવવા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. જતીન પટેલ,તલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિનોદ મુંગડ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી..આ કેમ્પમાં મેડીકલ કોલેજ હિંમતનગર ના તજજ્ઞો દ્વારા સેવા આપવામાં આવેલ હતી.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
