ફોટોકેપ્શન સાબરકાંઠાના હિંમતનગરની કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ - At This Time

ફોટોકેપ્શન સાબરકાંઠાના હિંમતનગરની કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ


ફોટોકેપ્શન
સાબરકાંઠાના હિંમતનગરની કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ હિંમતનગરના વિધાર્થીઓનો N.S.S. કેમ્પ યોજાયો. જેમા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને HWC કાટવાડના કર્મચારીઓ દ્વારા આરોગ્ય જન જાગ્રુતિ અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો જેવાકે , ટોબેકો કંટ્રોલ, માસિક દરમિયાનની સ્વચ્છ્તા, વાહક જન્ય રોગ નિયંત્રણ, નીપી પ્રોગ્રામ, આયુષમાન ભારત, એન.સી. ડી. કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામા આવી.કોલેજના વિધાર્થીઓએ અને પ્રા. શાળાના ઉપસ્થિત વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon