પદ્મિનીબા વાળા ને પતિ સાથે બબાલ નો વિડીઓ વાયરલ થયો તેના વિશે પદ્મિનીબા વાળા નું નિવેદન - At This Time

પદ્મિનીબા વાળા ને પતિ સાથે બબાલ નો વિડીઓ વાયરલ થયો તેના વિશે પદ્મિનીબા વાળા નું નિવેદન


રાજકોટ પદ્મિની બા વાળા નો વિડીઓ વાયરલ તેમના પતિ સાથે બોલ ચાલી નો વિડીઓ વાયરલ
પદ્મિની બા વાળા નું નિવેદન
મને છેલ્લા 20 વર્ષથી મારા પતિ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે સવાર સાંજ મને અપશબ્દો કહેવામાં આવે છે
હવે મારી હદ પુરી થઈ ગઈ એટલે મારે સામે આવું પડ્યું
મને મારો પતિ અવાર નવાર માર મારતો હતો
મને એવું કહેતો હતો કે 18 વર્ષ મે પૂરું કર્યું હવે તમારે પૂરું કરવાનું છે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image