રોજર ફેડરરનો સંઘર્ષ બાદ વિજય

, યુએસ ઓપનના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં બહાર થયા બાદ પ્રથમ વખત ટેનિસ કોર્ટ પર ઉતરેલા ટોચનાં ક્રમાંકિત રોજર ફેડરરે રશિયાના ડેનિલ મેદવેદેવને ૬-૪, ૪-૬, ૬-૪થી પરાજય આપી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરનો સામનો સ્પેનના રોબર્ટો બ્યુટિસ્ટા અગટ સામે થશે. તેણે અમેરિકાના મેકેન્ઝી મેક્ડોનાલ્ડને ૩-૬, ૬-૪, ૬-૧થી હરાવી અંતિમ-૧૬માં સ્થાન ઔબનાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »