હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત. ત્રણ લોકો ઇજાગ્રસ્ત
હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત. ત્રણ લોકો ઇજાગ્રસ્ત
હળવદ તાલુકાના કડીયાણા અને ચરાડવા વચ્ચે ટ્રેક્ટર અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટર ચાલક અને બે મહિલા ઈજા ગ્રસ્ત થયા હતા બ્રેઝા કારમાં સવાર સપનાબેન અને જયશ્રીબેન અને ટ્રેક્ટર ચાલક હસમુખભાઈ પ્રભુભાઈ સોનગરા ને પણ ને સારવાર માટે ચરાડવા સીએચસી હોસ્પિટલ માં લાવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા એવું ચરાડવા સીએચસી ના ડોક્ટર કૈલા સાહેબે જણાવ્યું હતું ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
