ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં સોનપરા ગામે આમ-આદમી પાર્ટીનો જનસંદ કાર્યક્રમ
તા:8 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં સોનપરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસંદ કાર્યક્રમ હાલ અત્યારે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી અપક્ષ જેવાં અન્ય પક્ષો ચુંટણી માટે પોતાનાં પક્ષને મજબૂત કરવા માટે પાર્ટીઓના ચોકઠાં ગોઠવી રહ્યા છે જ્યારે આજે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મિટિંગો રાખીને મતદારોને રીઝવવાનો માટે અનેક પાર્ટીઓ દ્વારા નવા નવા કાર્યક્રમો કરી રહ્યા છે અને મફત વિજળી ખેડૂતોનું દેવું માફ શિક્ષણમાં સુધારો બેરોજગાર માટે સરકારી ભરતીઓ કરી સરકારી નોકરી અપાવી દેવાનાં દરેક પાર્ટી દ્વારા સાચાં ખોટાં વચનો આપી રહ્યા છે અને આજે અનેક કર્મચારીઓ પગાર વધારા માટે રોડ ઉપર આંદોલનો કરી રહ્યા છે આજે જનતા મોંઘવારીથી પિચાઈ રહી છે અને મોંઘવારી સામે જીવવા રાત દિવસ એક કરીને મોંઘવારી સામે જીવવા જનતા મજબુર બની છે એક સાંધે ત્યાં તેર તુટે એવો ઘાટ જનતામાં દેખાઈ રહ્યો છે એવો આક્રોશ છે
ત્યારબાદ હવે જનતા કઇ પાર્ટીઓને ફળ છે જોવાનું એ રહ્યું કે 2022ની ચૂંટણી અને 2024ની ચૂંટણી પણ નજીક આવી ગઈ છે ત્યારે મતદારો કોની સરકાર બનાવે ??? સત્ય સાચી હકીકત તો 2022 અને 2024ની ચુંટણીમાં રીઝલ્ટ આવ્યા પછી જોવાનું રહ્યું એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે આજે સોનપરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ સોનપરા ગામમાં જનસંદ કાર્યક્રમ રાખેલ જેમાં અનેક કાર્યકરો તેમજ ગ્રામજનો અને આઞેવાન દિનેશભાઈ મોરી ભાવસિંગભાઈ ગોહિલ ભિયાળ ઞામના હાલનાં સરપંચ વાલજીભાઈ સોનપરા ઞામનાં પુર્વ માજી સરપંચ કેશુભાઈ ડોડીયા રણુભાઈ ડોડીયા કાળુભાઈ ચૌહાણ દિનેશભાઈ રાઠોડની હાજરી જોવાં મળી હતી
પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.