અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
બોટાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જીપીએસસી તથા પંચાયત વિભાગની પરીક્ષા ની તારીખ એક સાથે હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ બંને પરીક્ષા આપી શકે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.