બોટાદ જિલ્લામાં ઓનલાઇન ફ્રોડના આરોપી માનારામ ભાખરારામ બિસ્નોઈ અને વિકાસ દિનેશકુમાર બિસ્નોઈ બન્ને આરોપીની ધરપકડ
(અજય ચૌહાણ)
આરોપીઓ પાસેથી ₹6.40 લાખની રોકડ રકમ, વિવિધ બેંકોના 86 એ.ટી.એમ, 5 પાસબુક, 23 ચેકબુક, બંધન બેન્કની 2 સીલપેક કીટ, 1 કાઉન્ટર મશીન, એક મોબાઈલ અને એક સીમકાર્ડ સાયબર ક્રાઇમ બોટાદ પોલીસે કબજે કર્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
