મુળી તાલુકામાં અદાણી કંપની દ્વારા રોડ રસ્તા ઉપર આડેધડ ખોદકામ

મુળી તાલુકામાં અદાણી કંપની દ્વારા રોડ રસ્તા ઉપર આડેધડ ખોદકામ


*મુળી તાલુકામાં અદાણી કંપની દ્વારા ખોદ કામ કરવામાં આવે છે પણ સેપટી પણ બાંધવામાં આવતી નથી*

મુળી તાલુકાનાં રસ્તા ઉપર અદાણી કંપની દ્વારા ગેસ લાઈન માટે પાઇપ લાઇન નું કામ ચાલુ છે અને આડેધડ ખોદકામ કરતાં રોડ રસ્તા ને નુકસાન કર્તા છે ત્યારે
રાત્રિના સમયે એકસીડન્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે રોડની સાવ નજીક છે 15 મીટર થી ૧૪ મીટર આવે છે પણ રોડની સાવ નજીક ખોદકામ કરીને રોડનું પૂર્ણ નુકસાન છે હમણાં શોર્ટ સર્કિટના કારણે 21 થી 22 ગાયો મૃત્યુ પામેલ છે તો વીજ કંપનીના થાંભલાઓ સાવ નબળી રહ્યા છે અને અદાણી કંપનીની ખોદકામની પરમિશન હોય તો કયા સાહેબો એ આપી છે કે રોડની નજીક આટલું બધું ખોદવું રોડ ઉપર જો વીજ કંપનીના થાંભલાઓ પડશે તો એની જવાબદારી કોણ લેશે તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે રાત્રિના સમયે હોન્ડા ફોરવીલ કોઈપણ નીકળે તો પૂરેપૂરી દુર્ઘટના થવાની સંભાવના છે આવા એન્જિનિયરો સામે કાયદેસરના પગલાં લેવા અને તાત્કાલિક કામ નજીક જે ચાલી રહ્યું છે રોડની તેને જે મીટર પ્રમાણે આવતું હોય તે પ્રમાણે કામ કરાવવું જોઈએ એવી ગ્રામજનોની માંગ છે....
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »