વિહળધામ પાળિયાદમાં મહાશિવરાત્રીના પાવન પર્વે લઘુરુદ્ર મહાયાગ
(કનુભાઈ ખાચર દ્વારા )
લાખો લોકોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવાં પૂજ્ય વિસામણબાપુની જગ્યા પાળિયાદમાં મહા શિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે વિહળધામ પાળિયાદના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના રૂડાં આશીર્વાદ અને જગ્યાનાં સંચાલક ,પ્રેરક પૂજ્ય શ્રી ભયલુબાપુના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રીના પાવન પર્વે વિહળધામમા હોમાત્મક લઘુરુદ્ર મહાયાગનુ રુડું આયોજન કરવામાં આવ્યું છે વિહળ પરિવારના સૌ ઠાકર સેવકોને મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણીના ભાગ રુપે ભવ્ય શણગાર દર્શન,યજ્ઞ દર્શન અને મહા પ્રસાદ નો લાભ લેવા અનુરોધ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
