મેઘાણીનગર માં આવેલ અસોડીયા સોસાયટી વિભાગ-૧ માં રહેતા પરિણીતા ને સાસરિયા નો ત્રાસ મેઘાણીનગર પોલીશ સ્ટેશનમાં મહિલાએ કંટારી ને ફરિયાદ કરી - At This Time

મેઘાણીનગર માં આવેલ અસોડીયા સોસાયટી વિભાગ-૧ માં રહેતા પરિણીતા ને સાસરિયા નો ત્રાસ મેઘાણીનગર પોલીશ સ્ટેશનમાં મહિલાએ કંટારી ને ફરિયાદ કરી


મેઘાણીનગર માં આવેલ અસોડીયા સોસાયટી વિભાગ-૧ માં રહેતા પરિણીતા ને સાસરિયા નો ત્રાસ મેઘાણીનગર પોલીશ સ્ટેશનમાં મહિલાએ કંટારી ને ફરિયાદ કરી.....
મેઘાણીનગર લીમડા બસ સ્ટેન્ડ પાસે આવેલ સોસાયટીમાં રહેતા બેને પોતાના દીકરા ની સારવાર બાબતે પોતાના પતિ ને કરતા પતિ એ તેને માર માર્યો હતો
આ મહિલાના લગ્ન ૧૧ વર્ષ પેહલા અસોડીયા માં રહેતા ભાઈ વિનયભાઈ જોડે કર્યા હતા (નામ બદેલ છે) .લગ્ન ના થોડા સમય પછી દેહેજ ની માંગણી કરી ને હેરાન કરતા હતા પોતાના બાળક માટે આ બેન બધું સહન કર ને રેહેતા હતા
પણ ત્રણ ચાર દિવસ પેહેલા પુત્ર બીમાર છે સારવાર માટે લઇ જવાની વાત પતિ ને કરતા પતિએ પતિ ઉશ્કેરાઈ ને પત્ની ને માર મારેલ આથી આ મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી પોલીસ આ મામલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરેલ છે ........


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon