
- બગદાણા ગામ ટીટોડીયા જવાના રોડ પાસે જાહેર રોડ ઉપર શક્તિસિંહ ધરમભાઇ ગોહિલ , ભાવેશભાઈ સામતભાઈ ગોહિલ નામના ઇસમો જાહેરમાં ગેરકાયદેસર વગર પાસ પર પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહી એકટ કલમ ૬૬(૧) બી મૂજબ હેઠળ બંને ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો
- **ઝાલોદ નગરપાલિકામાં રેખાબેન વસૈયા પ્રમુખ અને ભાવનાબેન ડામોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે**