ભારત માંલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત
- ભારત માંલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત
- રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરી ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં લકઝરીમાં સવાર 20 વ્યક્તિઓ ઘાયલ, 3 ના મોત
- સૂઇગામ ના સોનેથ ગામ નજીક રાત્રીના સમયે મોતની ચિચિયારીઓ ગુંજી
- જામનગરથી રાજસ્થાન તરફ જતી લકઝરી ને સોનેથ ગામ નજીક ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો.
- ઘાયલોને 108 મારફતે ભાભર,થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા
- મૃતકોને સૂઇગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ અર્થે ખસેડાયા
- ઘટનાની જાણ થતાં સુઈગામ પોલીસ તેમજ ભાભર અને વાવ થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘાયલોને સારવાર અર્થે ખસડવામાં જહેમત ઉઠાવી
- અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરીનો કચ્ચરઘાણ વળી ગયો
6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.