*મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે ગાજણ ક્રિષ્ના નર્સિંગ કોલેજ થી મોડાસા તરફ વળાંક માં મસમોટા ખાડા પડી ગયા ત્તંત્ર ક્યારે જાગશે*. - At This Time

*મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે ગાજણ ક્રિષ્ના નર્સિંગ કોલેજ થી મોડાસા તરફ વળાંક માં મસમોટા ખાડા પડી ગયા ત્તંત્ર ક્યારે જાગશે*.


અરવલ્લી જિલ્લા ના મુખ્ય મોડાસા શામળાજી હાઇવે ઉપર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો અચાનક ખાડા માં પડવાથી કે પાણી ભરાઈ રહે તો આ ખાડા ના દેખાવાથી ગંભીર અક્સ્માત બની શકે તેમ છે અને.....છેલ્લા કેટલાય સમય થી આ પરિસ્થિતિ હોવા છતાં કોઈ તંત્ર ગંભીર અકસ્માત બને તેની રાહ જોતું હોય તેવું લાગે છે એટલે આજે તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે તેની ટેલિફોનીક રજૂઆત સ્ટેટ આર એમ બી ને કરવામાં આવી છે હવે આ ખાડા કાલ સુધી પૂરવામાં આવે છે કે નહિ તે જોયું રહ્યું !
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.