ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કાજ ગામે રસ્તા બિસ્માર

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કાજ ગામે રસ્તા બિસ્માર


કોડીનાર તાલુકાના કાજ ગામે પાદરમાં મોટા મોટા ભુવા વરસથી પડ્યા હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ઝાપાથી બસ સ્ટેન્ડ સુધી રોડમાં વરસાદના કારણે પાણી ભરેલા રહેશે મોટા મોટા ખાડા પડી ગયા છે. કોડીનાર થી કોટડા સુધી 15 ગામ આવે છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારીએ ધ્યાન આપ્યું નથી આ વર્ષ જાગૃત નાગરિક રણજીતભાઈ રાયસીંગભાઇ પરમારે સ્વ ખર્ચે કોંકીટ નાખી સમસ્યા હલ કરવાની કામગીરી કરી છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »