ધ્રાંગધ્રા શહેરમા ભાજપ ઉમેદવારના પ્રચારમા બાઇક રેલીનું આયોજન. - At This Time

ધ્રાંગધ્રા શહેરમા ભાજપ ઉમેદવારના પ્રચારમા બાઇક રેલીનું આયોજન.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના પ્રચારની શુભ શરુવાત જાહેર સભાને આયોજનથી કરાયુ હતુ જેમા આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરની ઉપસ્થિતિમાં જાહેર સભાનું આયોજન કરાયુ હતુ જ્યારે બપોર પછી શહેરી વિસ્તારમા બાઇક રેલીનું આયોજન કરાયુ હતુ. ધ્રાંગધ્રા શહેરના મામ ૯ વોડઁમા બાઇક રેલી સ્વરુપે પ્રચાર કરતા સમગ્ર શહેરી વિસ્તારમા ભાજપનો માહોલ ઉભો કરાયો હતો આ બાઇક રેલી દરમિયાન ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા સહિત મોટી સંખ્યામા ભાજપ કાયઁકરો તથા યુવાનો જાડાયા હતા. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon