ધ્વજવંદનના કાર્યક્રમમાં જતા શિક્ષકનું કમકમાટીભર્યું મોત
76મા પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની. વહેલી સવારે ધ્વજવંદનના કાર્યક્રમમાં સામેલ થવા બાઈક પર નીકળેલા એક શિક્ષકને મોંઘેરી કારના ચાલકે અડફેટે લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતુ. માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડાના કુભાઈડી ગામ નજીક આ ઘટના બની હતી. જ્યાં વાઢેલા પ્રાથમિક સ્કૂલમાં ભણાવતા રાજેશભાઈ નામના શિક્ષક બાઇક પર નીકળ્યા હતા તે દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહિસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
