ઇન્દીરાનગરમાં વિજયાબેને ઊંઘની ગોળીનો ઓવરડોઝ પી લીધો
ઇન્દીરાનગરના દેવપરા માર્કેટ પાસે રહેતાં વિજયાબેન વિજયભાઈ ચંદાવત (ઉ.વ.40) ગત સાંજે ઘરે હતાં ત્યારે કોઈ કારણોસર ઊંઘની દવાનો ઓવરડોઝ પી લેતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેમને બેભાન હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.