જેસર તાલુકાનાં બીલા ખાતે જીલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
જેસર તાલુકાનાં બીલા ખાતે જીલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના બીલા ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક ડો, હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો
જેમાં આગામી આવનારા તહેવારો ધાર્મિક તહેવારો રથયાત્રા તેમજ મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી
જેમાં ઉપસ્થિત પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલ. એ. એસ.પી. અંશુલ જૈન ,પી એસ આઇ (PSI) બી એચ ચુડાસમા ,પોલીસ સ્ટાફ તેમજ બિલા ગામના સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.