ભચાઉ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થી ઓને ભચાઉ થી ગાંધીધામ આદિપુર કોલેજ જવા માટે બસ માં પડતી હાલાકી મામલે રજુવાત કરવા માં આવી. - At This Time

ભચાઉ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થી ઓને ભચાઉ થી ગાંધીધામ આદિપુર કોલેજ જવા માટે બસ માં પડતી હાલાકી મામલે રજુવાત કરવા માં આવી.


ભચાઉ શહેર થી બાળકો ને કોલેજ માટે આદિપુર ગાંધીધામ બસ માં જવુ પડતું હોય છે

ત્યારે એમને બસ માં હાલાકી પડે છે તો ભચાઉ શહેર કોંગ્રેસ ના પ્રમુખ મનજીભાઇ રાઠોડ઼ે જણાવ્યું હતું કે તેમને અગાઉ પણ આ મામલે મૌખિક લેખિત રજુવાત કરી છે તો એમને વધુ બસ મુકવા માં આવે તેમજ ભચાઉ શહેર માં પણ બાળકો ને ભણવા માટે સારી કોલેજ બને એવી રજુવાતો કરવા માં આવી હતી.


6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.