આજનો સુવિચાર.. - AT THIS TIME

આજનો સુવિચાર..

, ઝીંદગી એક દોડ છે,
સાહેબ..
એક વાર દોડવાનું ચાલુ કર્યા પછી પાછું વળીને ના જોવો.
પાછળ જોવામાં સમય વ્યય કરશો તો
આગળનો પંથ કાપવા માટે સમય ઘટશે.

-©જીગર કવૈયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »