ધંધુકા બગોદરા હાઇવે હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rdzjhipg5ccxcqmc/" left="-10"]

ધંધુકા બગોદરા હાઇવે હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત


ધંધુકા બગોદરા હાઇવે હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત

છોટાહાથી અને કાર વચ્ચે અકસ્માત

અકસ્માત માં બાર થી પંદર જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

છોટા હાથી માં સવાર તમામ શ્રમિકો બાવળા તાલુકાના હઠીપુરા ( માટકોલ) ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે.

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલ અને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ધંધુકા/ફેદરા/બગોદરા ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]