અમદાવાદ નરોડા રેલ્વે ઓવરબ્રિજ ને સંત રોહીદાસ બ્રીજ નામકરણ ના થવાથી દલિત સમાજ અગામી સમય માં ચુંટણી નો બહિસ્કાર કરશું તેવી ચીમકી - At This Time

અમદાવાદ નરોડા રેલ્વે ઓવરબ્રિજ ને સંત રોહીદાસ બ્રીજ નામકરણ ના થવાથી દલિત સમાજ અગામી સમય માં ચુંટણી નો બહિસ્કાર કરશું તેવી ચીમકી


નરોડામાં બનેલ ઓવરબ્રીજ બનતા પેહલા અહિયાં વસતા લાખો દલિત ની માંગ હતી કે આ નવો બ્રીજ નું નામકરણ સંત રોહીદાસ કરવા માં આવે અને તેને લગતો ઠરાવ પસાર કરવા સાંસદકિરીટભાઈ સોલંકીએ મ્યુનિસિપલ કોર્પોરેશને પત્ર પણ લખ્યો હતો....
અને નરોડા માં વસતા દલિત સમુદાય ને વિશ્વાસમાં લઇ ને આ બ્રીજ નું નામકરણ સંત રોહીદાસ આપવામાં આવશે
પણ કોર્પોરેશન દવ્રારા આ બ્રીજ નું નામકરણ સિંધી સમાજના સંત શ્રી ટેઉરામજી મહારાજ ના નામ થી કરવા માં આવ્યું હોવાથી દલિત સમાજ ઘણો નારાજ થયો છે લોકો નું કેહવું છે કે સ્થાનિક ધારાસભ્ય આ બાબત માં જવાબદાર છે અને બધા એ સાથે મળી ને રોહિત સમાજ નું અપમાન કરેલ છે અને આ વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય ના અગામી સમય તેમના કાર્યક્રમો ને બહિસ્કાર કરશું અને આવતી વિધાનસભા ની ચુંટણી નો પણ બહિસ્કાર કરશું તેવું અહિયાં વસતા દલિત સમાજ નું કહેવું છે... એટ ધીસ ટાઇમ ન્યુઝ અમદાવાદ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon