કન્યા- કિશોર કૌશલ્ય અભિયાન " અંતર્ગત વિદ્યાર્થી જીવન ઘડતરમાં ગાયત્રી મંત્ર નું મહત્વ સમજાવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rd8wshj0c3f9qa07/" left="-10"]

કન્યા- કિશોર કૌશલ્ય અભિયાન ” અંતર્ગત વિદ્યાર્થી જીવન ઘડતરમાં ગાયત્રી મંત્ર નું મહત્વ સમજાવ્યું.


" કન્યા- કિશોર કૌશલ્ય અભિયાન " અંતર્ગત આજ રોજ વિષય " વિદ્યાર્થી જીવન ઘડતરમાં ગાયત્રી મંત્ર નું મહત્વ અને અભ્યાસને અસરકારક બનાવતાં સૂત્રો " અંગે માલપુર તાલુકાની અણિયોર હાઈસ્કૂલમાં ધોરણ -9 થી 12 ના આશરે 500 જેટલા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાયલબેને આ કાર્યક્રમ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને શાળાના તમામ વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓની પાસે અભ્યાસની સાથે પોતાનું સુંદર જીવન ઘડતર કરી શકે તે માટેના સંકલ્પ પણ લેવડાવ્યા હતા.
ગાયત્રી પરિવાર મોડાસાની બહેનો દ્વારા
(૧) ચંદ્રિકાબેન પટેલ - પ્રાર્થના હે પ્રભુ અપની કૃપા કી છાવ મે.....
(૨) કિરણબેન ભાવસાર - કન્યા- કિશોર કૌશલ્યનું મહત્વ
(૩) મધુબેન પ્રજાપતિ - વિદ્યાર્થી જીવન ઘડતરમાં ગાયત્રી મંત્ર નું મહત્વ
(૪) વિલાસબેન પટેલ - અભ્યાસને અસરકારક બનાવતાં સૂત્રો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]