શહેરમાં એક સપ્તાહમાં ડેંગ્યુના 17,શરદી-ઉધરસના 253 અને ઝાડા–ઉલટીના 87 કેસ દાખલ, સિઝનલ કેસ વધ્યા
રાજકોટમાં નવરાત્રીના તહેવાર ઉપર પણ મચ્છરોનો ત્રાસ યથાવત રહ્યો છે. ખુબ લંબાયેલા ચોમાસાની વિદાયની તૈયારી વચ્ચે પણ છેલ્લા અઠવાડિયામાં ખતરનાક તાવ ડેંગ્યુના 17 દર્દી નોંધાયા છે. તો સિઝનલ રોગચાળાના પણ પોણા ચારસોથી વધુ કેસ સત્તાવાર રીતે ચોપડે ચડયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.