પોરબંદરમાં અધ્ધર પધ્ધર બાઈક ચલાવનાર વૃદ્ધ પાસે પોલીસે મંગાવી માફી - At This Time

પોરબંદરમાં અધ્ધર પધ્ધર બાઈક ચલાવનાર વૃદ્ધ પાસે પોલીસે મંગાવી માફી


પોરબંદરમાં ધુમસ્પીડે બાઈક ચલાવનારાઓમાં માત્ર યુવાનો કે આધેડો જ નહી પરંતુ વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે,ત્યારે હાઇવે પર એક વૃદ્ધ અધર પધ્ધર બાઈક ચલાવતા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ પ્રકારનો વિડીયો તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ, તેથી પોલીસ પાસે વિડિયો પહોંચતા જ વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું હતુ અને તેમની પાસે માફી મંગાવવામાં આવી હતી તથા ફરીથી આવુ કૃત્ય નહી કરે તેવી તેમને ખાત્રી આપી હતી તથા લોકો પણ આ પ્રકારે જોખમી સ્ટંટ કરે નહી તેવી તેમના દ્વારા અપીલ થઈ હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image