**ફતેપુરાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાએ મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી સર્વાંગીણ વિકાસના સંદર્ભે રજૂઆત કરાઈ**
**ફતેપુરાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાએ મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી સર્વાંગીણ વિકાસના સંદર્ભે રજૂઆત કરાઈ**
આજરોજ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી દાહોદ જિલ્લાના સર્વાંગીણ વિકાસના વિષયો સંદર્ભે રજૂઆત કરી.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.