ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નેસ વિસ્તારમાં વસતા માલધારી પરિવારો શિક્ષણ અને આરોગ્ય સહિતની યોજનાથી વંચિત - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નેસ વિસ્તારમાં વસતા માલધારી પરિવારો શિક્ષણ અને આરોગ્ય સહિતની યોજનાથી વંચિત


ગીર ગઢડા તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં સૌથી વધારે માલધારી નેસડા હોય જે વિસ્તારમાં બોળી સંખ્યામાં માલધારીઓ પરિવાર સાથે માલ ઢોર રાખીને પશુપાલન વ્યવસાય કરી પોલિસી પરિવારનો નિભાવ કરતા હોય છે અને વન્યપ્રાણીનું પણ રક્ષણ કરતા આ માલધારીઓના નેસ સેટલમેન્ટ ગામો વચ્ચે પણ આવતા હોય છે ઘણા નેસ પ્રતિબંધ વન વિભાગ ની રેન્જ ફોરેસ્ટ કચેરી હેઠળના વિસ્તારોમાં આવતા અભણ માલધારીઓ કાયદાકીય અજાણ હોય નેસ પંથકની શાળાઓમાં સત્તાનોને શિક્ષણ આપી રહ્યા છે
માલધારીઓના બાળકો અને પરિવારને શિક્ષણમાં મળતા સરકારી યોજનામાં લાભો તેમજ આરોગ્ય લક્ષી યોજના માલ ઢોર માટે સારો સહિતના લાભો મેળવી શકે તેવા હેતુથી આવક જાતિના દાખલા ઉંમર પ્રમાણપત્રો જન્મ મરણ નોંધણી દાખલા સહિત મેળવવા માટે 30 થી 40 કિલોમીટર દુર ગીર ગઢડા તાલુકા સેવા સદન ખાતે જવું પડે છે તેમાં છતાં તાલુકા સેવાસદનના અધિકારીઓ દ્વારા કાઢી આપવાનો ઇનકાર કરીને હેરાનગતિ કરવાની ફરિયાદો ઉઠી રહી છે
ના ગામડા તાલુકા પંચાયત કે મામલેદાર અને રેવન્યુ કચેરીના આવતા હોવાનું કહી ડાકલા કાઢી આપતા નથી અને આ પ્રમાણપત્ર સમાજ કલ્યાણ શાખા કઢાવવાનો આગ્રહ થાય છે ગીર જંગલના નેસડા હેઠળ ના જતાધાર તુલસીશ્યામ ખજુરી નેસ દોઢીને ઘોડાવાળી કોઠારીયા નેસ આપાને સહિતના ગામડાઓના 93 વિધાનસભા ચૂંટણીમાં મત આપવા માટે જ રાખવામાં આવે છે કે શું
ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તાલુકા ના ફાળવવામાં આવે છે તો આવક ના દાખલા જાતિના દાખલા કલ્યાણ શાખામાંથી કોણ કાઢી આપે તે કેસરીને કોઈ સત્તા નથી જંગલમાં વસવાટ કરતાં માલધારીઓને જંગલ વિસ્તાર છોડવા મજબૂર કરવા આવી રહ્યા છે આમ હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ માલધારી સમાજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે

રિપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon