ભાવનગરના જેસર પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદની એન્ટ્રી - At This Time

ભાવનગરના જેસર પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદની એન્ટ્રી


જેસર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડુતોમાં ખુશી

જેસર તાલુકાના કોબાડીયા ગામમાં એકાએક ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો

જેમાં ઉપર વાસમાં ભારે વરસાદ પડતાં માલણ નદીમા ઘોડાપુર નીર આવ્યા

પવન સાથે ધોધમાર વરસાદ સાથે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો થયા ખુશ ખુશાલ

જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડતાં માલણનદીમા નવા નીર આવ્યા

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.