વીંછિયાના બંધાળી ગામેથી લાશ મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/r1btd1ko2tatnhru/" left="-10"]

વીંછિયાના બંધાળી ગામેથી લાશ મળી


વીંછિયાના બંધાળી ગામેથી લાશ મળી

વીંછિયા ના બંધાળી ગામે હાલ સમાચાર મળી રહ્યા છે ત્યારે ગઈકાલ તારીખ 1 ડિસેમ્બર ના રોજ એક મહિલાની લાશ મળી છે જેમાં મહિલાનું નામ વર્ષાબેન છે અને જેવો બંધાળી ગામે રહે છે તેમના પતિનું નામ પુજાભાઈ મકવાણા છે અને જાતે કોળી છે મરણ પામનાર મહિલા 23 વર્ષના હતા અને જેમના લગ્ન થયાના 10 મહિના થયેલ હતા અને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા જેઓનું મોત નીપજ્યું હતું. જે હાલ વિછીયા પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી છે અને આગળની તપાસ ગોંડલ ડીવાયએસપીની તપાસ ચાલુ છે.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]