ભાભરમાં મોબાઈલ દુકાનની છત તુટતા અફડા તફડી સદનસીબે જાન હાની ટળી..
ભાભર રાધનપુર હાઇવે પર થી જલારામ મંદિર જવાના રસ્તા પર આવેલ જલિયાણા મોબાઈલ દુકાન શોપીંગની છત તુટતા તેની પર રહેલા બોર્ડ અને છતનો કાટમાળ નીચે પડતાં રસ્તા પર પાર્કિંગ કરેલા બાઇકો તેમજ લોકો ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી દુકાન પરથી છત પડતાં થોડીવાર માટે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો હાઇવે નજીક ભરચક એરિયામાં આ ધટના બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને છત નીચે દબાઈ ગયેલ બાઇકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ સદનસીબે જાનહાનિ ટળતા લોકો એ રાહત નો હાશકારો લીધો હતો...
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.