પી.એચ.સી સેન્ટર કરબટિયા ખાતે જન ઔષધિ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qxqsnnmoiash9lkt/" left="-10"]

પી.એચ.સી સેન્ટર કરબટિયા ખાતે જન ઔષધિ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી


*વડનગર તાલુકાના કરબટિયા પી.એચ.સી ખાતે જન ઔષધિ દિવસ 2023 ની ઉજવણી*

*વડનગર તાલુકાના કરબટિયા પી.એચ.સી ખાતે જન ઔષધિ દિવસ 2023 ની ઉજવણી ના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર અને ટીમ દ્વારા મીટીંગ કરવામાં આવી જન ઔષધિ દિવસ વિશે વિગતવાર ચર્ચા કરેલ જેમાં વડનગર તાલુકામાં દવા ક્યાં સ્થળ ઉપર થી દવા મળશે એ ચર્ચા કરી અને જે દવા માર્કેટ કરતા પણ સસ્તા ભાવે સરકાર શ્રી દ્વારા મળે છે અને ગામના આગેવાન નો વ્યક્ત કરેલ હતો અને ખૂબ જ સારી અને સૂચિત થીમ સાથે ઉજવવામાં આવી.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]