એસ્ટ્રોન ચોકના નાળા પાસે જૂનાગઢના કેરાળાની યુવતીનો ફાંસો ખાઇ આપઘાત
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા અને આર્થિક ભીંસ કારણભૂત હોવાની શંકા જાગનાથમાં PG તરીકે રહેતી યુવતીએ અંતિમ પગલું ભર્યું
શહેરમાં ન્યૂ જાગનાથ પ્લોટમાં પીજીમાં રહેતી મૂળ જૂનાગઢના કેરાળાની યુવતીએ રૂમમાંથી નીકળી જઇ એસ્ટ્રોન ચોક પાસેના નાળા પાસે એંગલમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા એ.ડિવિઝન પોલીસે તપાસ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
