ગીર-સોમનાથ જિલ્લા સીઆઈડી ઇન્સ્પેક્ટર આર. જે. સિસોદિયા નો 4 ફેબ્રુઆરી જન્મદિવસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qwos8fh4ppbvzn0p/" left="-10"]

ગીર-સોમનાથ જિલ્લા સીઆઈડી ઇન્સ્પેક્ટર આર. જે. સિસોદિયા નો 4 ફેબ્રુઆરી જન્મદિવસ


ગીર-સોમનાથ જિલ્લા
સીઆઈડી ઇન્સ્પેક્ટર
આર. જે. સિસોદિયા નો
4 ફેબ્રુઆરી જન્મદિવસ

ગીર સોમનાથ જિલ્લા સી. આઇ. ડી આઈ. બી પોલીસ ઇન્સ્પેક્ટર રાજ્યવર્ધન સિંહ સિસોદિયા નો 4 ફેબ્રુઆરીએ જન્મદિવસ

રાઇફલ શૂટિંગ અને મોટર કાર રેસિંગ પ્રવીણ એવા તેઓ 2010 ની બેચના સમગ્ર ગુજરાત રાજ્યમાં સી.આય.ડી અને આઈ. બી. માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે
બાલાચડી ખાતે શિક્ષણ મેળવી એનસીસી કેડેટ નું સી સર્ટિફિકેટ ધરાવે છે તેમના જન્મદિવસે ઠેર ઠેર થી અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ મોબાઈલ નંબર 7574806979


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]