તારીખ ૨૨/૮/૨૦૨૨ ના રોજ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ એમ. જંજવાડીયા સાહેબ ની આગેવાની માં - At This Time

તારીખ ૨૨/૮/૨૦૨૨ ના રોજ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ એમ. જંજવાડીયા સાહેબ ની આગેવાની માં


તારીખ ૨૨/૮/૨૦૨૨ ના રોજ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ એમ. જંજવાડીયા સાહેબ ની આગેવાની મા ૪૦ સમાજ ના આગેવાનો ને સાથે લઈ ને ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રૂબરૂમાં રજુઆત કરવામા આવેલ કે વિચરતી વિમુક્ત દ્વારા ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ એમ જંજવાડીયા ની અધ્યક્ષતામા ગાંધીનગર ખાતે મહત્વપુર્ણ મીટીંગ પુર્ણ કરીને ગુજરાત ની ૪૦ સમાજ ની ક્ષાતી ના આગેવાનો કે જેવો વિચરતી અને વિમુક્ત જનજાતીના મા જેનો સમાવેશ કરેલ છે તે તમામ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા રીપોર્ટ રાજેશભાઈ મેસરીયા રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon