મેંદરડા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠનની બિનહરીફ વરર્ણી કરવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠનની બિનહરીફ વરર્ણી કરવામાં આવેલ


મેંદરડા પાંજરાપોળ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની રચના કરવામાં આવેલ

મેંદરડા નગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના જુનાગઢ જિલ્લાના જવાબદાર કાર્યકરો ની ઉપસ્થિતિમાં મેંદરડા તાલુકા અને શહેર ની પાંખ ની રચનાઓ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે કિશોરભાઈ સોલંકી ઉપપ્રમુખ પ્રતાપભાઈ ધાધલ મહામંત્રી ચંદ્રેશ કામદાર મંત્રી જબરભાઈ તગમડીયા અને એની ભાઈ પાનસુરીયા સહિતનાઓની સર્વનું મતે વરણી કરવામાં આવેલ અને શહેર શાખાના પ્રમુખ તરીકે રાજેશભાઈ પારેખીયા ઉપપ્રમુખ અશ્વિનભાઈ મહેતા મહામંત્રી દિનેશભાઈ વેકરીયા મંત્રી ભુરાભાઈ ભરવાડ સહમંત્રી મનોજભાઈ ગજેરા સહિતના કાર્યકર્તાઓની વરર્ણી ને સંગઠન દ્વારા આવકારવામાં આવેલ છે

અહેવાલ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.