વડનગર જુના ચાચરે મિત્ર મંડળ દ્વારા ધૂળેટી પર્વ ની આનંદ ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી
વડનગર જુના ચાચરે મિત્ર મંડળ દ્વારા ધૂળેટી પર્વ ની આનંદ ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી
વડનગર જુના ચાચરના મિત્ર મંડળ દ્વારા ધૂળેટી પર્વ ભોજન પ્રસાદ લ ઈ ને ઉજવણી કરવામાં આવી હતી જેમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ ખીચડી શાક મહા ભોજન પ્રસાદ લીધો હતો અને જે ને ભોજન પ્રસાદ ના દાતાશ્રી મોદી રમેશચંદ્ર હરગોવનદાસ અને તેમના પરિવાર ને સન્માન કર્યું હતું અને ત્યારબાદ મહોલ્લાના દરેક પરિવાર એકબીજા ને હળી મળી ને. આનંદ ઉલ્લાસ તથા પ્રેમ અને પરમ પિતા પરમેશ્વર ને યાદ રાખી ને થી ભોજન પ્રસાદ લીધો હતો .
જુના ચાચરે પર સુપ્રસિદ્ધ રામજી મંદિર આવેલું છે. તેમાં જુના ચાચરેમા રહેતા રહેવાશી ને આ વર્ષ સંકલ્પ લીધો હતો કે રામજીમંદિર દર્શન કરવા માટે એકમ પૂનમ કે અમાસ ના જેવા અનુકૂળ તા પ્રમાણે દર્શન તથા મંત્ર જાપ કરવા જવું અને પરમ પિતા પરમેશ્વર ને ઉર્જા ની અનુભૂતિ કરવી તેવો સંકલ્પ કર્યા હતો
આ પ્રસંગે વડનગર જૂના ચાચરા મિત્ર મંડળ ના સભ્યો તથા મહોલ્લાના દરેક સભ્યો તથા પરિવાર હાજર રહ્યા હતા અને આ ધૂળેટી પર્વ નો પ્રસંગ સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
