કર્તવ્ય નિષ્ઠ પી એસ આઈ આર જે ચારણ નું પોલીસ કમિશનર IPS બ્રિજેશકુમાર ઝા અને IPS નાયબ પોલીસ કમિશનર પૂજા યાદવ દ્વારા સન્માન - At This Time

કર્તવ્ય નિષ્ઠ પી એસ આઈ આર જે ચારણ નું પોલીસ કમિશનર IPS બ્રિજેશકુમાર ઝા અને IPS નાયબ પોલીસ કમિશનર પૂજા યાદવ દ્વારા સન્માન


કર્તવ્ય નિષ્ઠ પી એસ આઈ આર જે ચારણ નું પોલીસ કમિશનર IPS બ્રિજેશકુમાર ઝા અને IPS નાયબ પોલીસ કમિશનર પૂજા યાદવ દ્વારા સન્માન

ભુજ મૂળ કચ્છ ભુજ ના મીરજાપર ના હાલ સૌરાષ્ટ્ર રાજકોટ માં ટ્રાફિક નિયમન શાખા માં ફરજ બજાવતા પી એસ આઈ આર જે ચારણ નું વારંવાર સન્માન એટલે કર્તવ્ય નિષ્ઠ સુપરે નોંધ પોતા ની ફરજ સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક બજાવી રહેલ ફરજ પરસ્ત અધિકારી પી એસ આઈ આર જે ચારણ ને પોલીસ વિભાગ માં અદબ થી યાદ કરતા રહે છે જ્યાં જ્યાં તેમણે નોકરી કરી ત્યાં સ્વચ્છ છભી ઉભી કરી જન સામાન્ય વ્યક્તિ માટે ઉપીયોગી બનતા રહેતા પી એસ આઈ આર જે ચારણ નું પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક વાર સન્માન થતું રહ્યું છે તાજેતર માં રાજકોટ નાયબ કમિશનર આઈ પી એસ પૂજા યાદવ અને આઈ પી એસ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા ના વરદહસ્તે સન્માન કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image