દહેજ જી એફ એલ કંપનીમાંથી કેમિકલ ભરેલું ટેન્કર અમદાવાદ તરફ જતો હતો વાગરા તાલુકાના ચાચવેલ ગામ નજીક ખાડામાં ખાબકી પડ્યું હતું. - At This Time

દહેજ જી એફ એલ કંપનીમાંથી કેમિકલ ભરેલું ટેન્કર અમદાવાદ તરફ જતો હતો વાગરા તાલુકાના ચાચવેલ ગામ નજીક ખાડામાં ખાબકી પડ્યું હતું.


દહેજ જી એફ એલ કંપનીમાંથી કેમિકલ ભરેલું ટેન્કર અમદાવાદ તરફ જતો હતો વાગરા તાલુકાના ચાચવેલ ગામ નજીક ખાડામાં ખાબકી પડ્યું હતું ડ્રાઇવર તેમજ ક્લીનર કોઈ ઈજા થઈ ન હતી ચાંચવેલ તેમજ આસપાસના ગામના લોક ટોરા જોવા માટે ઉમટી પડ્યા હતા.


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.