નડિયાદના 21માં વાર્ષિક સંમેલન "વયસ્કના વધામણાં" કાર્યક્રમ ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે યોજાયો હતો

નડિયાદના 21માં વાર્ષિક સંમેલન “વયસ્કના વધામણાં” કાર્યક્રમ ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે યોજાયો હતો


નડિયાદના 21માં વાર્ષિક સંમેલન "વયસ્કના વધામણાં" કાર્યક્રમ ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે યોજાયો હતો...

ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ નડિયાદના 21માં વાર્ષિક સંમેલન "વયસ્કના વધામણાં" કાર્યક્રમ ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે યોજાયો હતો...

જે પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી પ્રાસંગિક સંબોધન કર્યું હતું...

આ પ્રસંગે ફેડરેશનના પ્રમુખ રાજુભાઈ, મંત્રી ભરતભાઈ, ફેડરેશનના સભ્ય ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »