રાજકોટ બિલ્ડર એસો.એ મૌન રેલી કાઢી કલેક્ટરને પાઠવ્યું આવેદન - At This Time

રાજકોટ બિલ્ડર એસો.એ મૌન રેલી કાઢી કલેક્ટરને પાઠવ્યું આવેદન


સૂચિત જંત્રીના ભાવમાં અસહ્ય વધારા સામે મૌન રેલી નીકળી
રાજકોટ બિલ્ડર એસો.સહિત બાંધકામ ક્ષેત્ર સાથેના લોકો રેલીમાં જોડાયા
હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા
જંત્રીના ભાવ વધારા સહિત અનેક મુદ્દાઓની કરી રજૂઆત
કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કર્યા છતાં પણ કોઈ નીવડો આવ્યો નહીં:બિલ્ડરો
જંત્રીના ભાવ વધારાની અસર સામાન્ય લોકો પર પડશે
પ્રોપર્ટીના ભાવમાં વધારો થશે: લોકોને સ્વપ્નનું ઘર ખરીદવું મોંઘુ બનશે
સરકાર તરફથી સકારાત્મક સહાયની બિલ્ડર એસો.ની આશાઓ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.