ભચાઉ ખાતે લોહાણા મહાજન વાડી ખાતે દાંતા ના સહયોગથી ૮૩ મો સદગુરૂ મેગા નેત્રયજ્ઞ યોજાયો જેમાં ૩૫૦ દદિઓ ને તપાસવામાં આવ્યા - At This Time

ભચાઉ ખાતે લોહાણા મહાજન વાડી ખાતે દાંતા ના સહયોગથી ૮૩ મો સદગુરૂ મેગા નેત્રયજ્ઞ યોજાયો જેમાં ૩૫૦ દદિઓ ને તપાસવામાં આવ્યા


આજરોજ ભચાઉ ખાતે લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા સમાજ અને દાંતા દ્વારા ૮૩ મો નેત્રયજ્ઞ યોજાયો સદગુરુ શ્રી રણછોડદાસજી મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને કેમ્પ નું આયોજન કરવામાં આવે છે દાંતા ના સહયોગથી આ વખતે દાંતા સ્વ જાડેજા નટુભા કનુભા સ્વ જાડેજા ચદુબા કનુભા ના લાભાર્થે હસ્ત જાડેજા ભરતસિંહ નટુભા પૂર્વ પ્રમુખ ભચાઉ તાલુકા પંચાયત આ પ્રસંગે ૩૫૦ દદિઓ ને તપાસવામાં આવ્યા તેમાંથી ૧૦૦ દદિઓ ને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ કેમ્પ ની સાથે રેડકોસ સોસાયટી ભચાઉ શાખા દ્વારા નેત્ર ચિકિત્સા તથા ચશ્મા વિતરણ નો કેમ્પ રાખે તેમાં ૩૫૦ દર્દી ઓ ને ચકાસવામાં આવ્યા હતા અને ૨૫૮ દર્દી ને ચસમા નુ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિહ જાડેજા ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા લોહાણા મહાજન ભચાઉ પ્રમુખ નરેન્દ્ર ભાઇ કોટક ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા ભચાઉ એપી એમ સી પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ એન ઝાલા ભરતભાઈ ઠક્કર ભચાઉ તાલૂકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા નરેન્દ્ર સિંહ જોડેજા બળુભા જાડેજા અવિનાશ જોષી ઈશ્વરભાઈ પૂજારા રાજુભાઈ કાથાણી ચંદ્રેશભાઇ ચંદે ભરતસિંહ આર જાડેજા આઈ જી જાડેજા રાજેન્દ્ર ભાઇ ઠક્કર પરાકસિહ જાડેજા રાજુભા જાડેજા લલીયાણા રામદેવ સિંહ માંય રેડકોસ ના નરેશભાઈ ફફલ લાખાભાઇ ઘીરજ જોષી હરેશભાઈ જોબનપુત્રા અવિનાશ ભાઈ ઠક્કર ચંદુલાલ માણેક હિતેન આડા નાનાલાલ જોબનપુત્રા નરોત્તમભાઈ ઠક્કર ધીરુભાઈ કોટક યુવક મંડળ ના પ્રમુખ નરેશભાઇ ચંદે મહિલા મંડળ ના પ્રમુખ ત્રિવેણીબેન રાજદે મંત્રી વર્ષા બેન ચંદે હરેશભાઈ પોપટ વિશાલ પૂજારા જગદીશ રૂપાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન વિશાલભાઈ કોટકે કરેલ આભાર વિધિ ઈશ્વરભાઈ પૂજારા એ કરેદ હતી


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image