લાકડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા વર્ષોથી એક જ મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qrls9cbjl22gnrit/" left="-10"]

લાકડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા વર્ષોથી એક જ મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે


લાકડીયા CHC માં ઘર કરી બેઠેલા મેડિકલ ઓફિસર
ઘણાં વર્ષોથી એકના એક મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે આ ઓફિસર દ્વારા દર્દીઓ સાથે સારો વ્યવ્હાર ન કરવાનાં ઘણીવાર લોકો દ્વારા જાણવા મળ્યું છે

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક જ ડૉ કેમ
સ્ટાફ પણ વિવેક ભૂલતો હોય

લાકડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ઘર કરી બેઠેલા મેડિકલ ઓફિસર ના પોતાનો સ્વભાવ એક અહમ્ ઊભો કરી દીધો છે કે હું ડોક્ટર છું હું જે કહું તે તમે સાંભળો અને દરદીઓ ને ધમકાવી પોતાનો રોફ જમાવતા હોય છે ઉપરી અધિકારીઓ આંખ આડા કાન કરી દીધા હોય તેવું દેખાય આવે છે આટલા વર્ષ થી લાકડીયા CHC મેડિકલ ઓફિસર ની પાછળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી કે ક્યારે ઉપરી અધિકારીઓ સામાન્ય નાગરિક માટે સમય ફાળવી શકે એમ નથી
લાકડીયા CHC માં જે દિવસ ઈન્ચાર્જ માં બીજા કોઈ ડૉ ને મુકવામાં આવે છે ત્યારે દરદીઓ વધારે જોવા મળે છે
મેડિકલ ઓફિસર દ્વારા ઘણી વાર વૃદ્ધ વ્યકિતને પણ જોયા જાણ્યા વગર પોતાનો રોફ જમાવતા જોવા મળ્યો છે
ઉજડ ગામ માં એરંડો પ્રધાન જેવી લાકડડીયા CHC ની સ્થિતિ

બીજા પ્રાઇવેટ દવાખાના માં જેના લીધે પબ્લિક ની ભીડ જોવા મળતી હોય છે પબ્લિક પ્રાઇવેટ માં જવા મજબુર થાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]