સોઢા કેમ્પ પ્રાથમિક શાળા ખાતે એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી કરવા મા આવી.
ભચાઉ તાલુકા ના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંહ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જૂના કટારીયા મેડિકલ ઓફિસર ડૉ રવિ સાહેબ તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર ભૂમિકાબેન ના માર્ગદર્શન હેઠળ સબ સેન્ટર શિવલખા ના વિસ્તારની સોઢા કેમ્પ પ્રાથમિક શાળા ખાતે એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી કરવા મા આવી.
આ પ્રોગ્રામ મા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
જેમાં વિદ્યાર્થી ઓને પોષણ અને પોષણ થી થતા ફાયદા વિશે સમજવવાં મા આવ્યું.
IFA ગોળી ખાવા થી થતા ફાયદા
એનીમિયા
ન્યુટ્રીશન
શારીરિક અને માનસિક ફેરફારો
શારિરિક સ્વચ્છતા,HB વિશે સમજાવ્યું અને HB તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક થી ત્રણ નંબર ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા મેડિકલ ઓફિસર ડોક્ટર રવિ સાહેબ , ડૉ ભૂમિકાબેન, પીએસસી સુપરવાઇઝર વિપુલભાઈ વાઘેલા, મંજુલાબેન ,adolescent health counselor કિરણભાઈ પાતર, CHO અનિતા બેન, FHW પ્રવિણાબા, મ.પ.હે. વર્કર ભવ્યરાજ ભાઈ, શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફગણ અને આશા વર્કર બેન હાજર રહ્યા હતા.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
