ધંધુકા કોઠાવાળા હનુમાનજી મંદિર ખાતે પ્રથમવાર 108 હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

ધંધુકા કોઠાવાળા હનુમાનજી મંદિર ખાતે પ્રથમવાર 108 હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું


ધંધુકા કોઠાવાળા હનુમાનજી મંદિર ખાતે પ્રથમવાર 108 હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શ્રી કોઠાવાળા હનુમાનજી મંદિર ખાતે પ્રથમવાર 108 હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન
ખૂબ જ સુંદર કરવામાં આવ્યું હતું તેમાં 500 થી વધારે ભક્તોએ આ 108 હનુમાન ચાલીસા પાઠ માં ભક્તો એ લાભ લીધો હતો દાદા ના સાનિધ્યમાં દિવ્ય 108 હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાંઆવ્યું હતું , આવ્યા.
પાઠ કરવા માત્ર થી, દાદાના ભક્તો ના મનોરથ પૂર્ણ થશે,
ધંધુકા કોઠા વાળા હનુમાનજી મંદિર ખાતે સમૂહ હનુમાન ચાલીસાના ૧૦૮ પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના હનુમંત ભક્તો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કોઠા બજાર ખાતે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા બાળકો આ હનુમાન ચાલીસા પાઠમાં જોડાયા હતા.૧૦૮ હનુમાન ચાલીસાના. સમૂહ પાઠ ધંધુકા વિસ્તારમાં સૌ પ્રથમ વખત યોજાયા હતા ભાવિક ભક્તોએ ભાવ અને શ્રદ્ધા સાથ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

રીપોર્ટર સી કે બારડ પતંજલિ સ્ટોર ધંધુકા
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.