શ્રી હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાયબર સેલ અંગે માહિતી આપતા સેમિનાર નું આયોજન થયું
શ્રી હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાયબર સેલ રાજકોટ અને જસદણ પોલિસ સ્ટેશન ના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમને લગતા વિવિધ ફ્રોડ જેવા કે સોશ્યિલ મીડિયા, ફાયનાન્સિલ ફ્રોડ, ઓનલાઇન ગેમિંગ વિગેરે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે અંગે માહિતી આપતા સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર સેલના PI જે.બી. ભટ્ટ મેડમ, તેમજ પો.કો. પૂર્ણિમાબેન, મહેન્દ્રભાઈ રાઠોડ, લાખાભાઇ મુછાર, કોલેજના આચાર્ય મનોજભાઈ ખૂંટ, OS વિપુલભાઈ નાગડકિયા તેમજ તમામ સ્ટાફે અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. અને સાયબર સેલની માહિતી મેળવેલ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.