વાવ વિધાનસભાના કાંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિશાળ ટ્રેકટર રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું - At This Time

વાવ વિધાનસભાના કાંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિશાળ ટ્રેકટર રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું


બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે વિશાળ ટ્રેકટર રેલી યોજી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ત્યાંરે આજે ગેનીબેન ઠાકોર દ્વારા પોતાના માતા પિતા ના આશીર્વાદ લઈને સુઈગામ ખાતે વિશાળ રેલી યોજી હતી જેમાં કાંગ્રેસ કાયૅકરતા અને વિશાળ સંખ્યામાં જનમેદની જોવા મળી હતી જેમાં ભાભથી સુઈગામ સુધી રેલી યોજી ત્યારબાદ સુઈગામ પ્રાંત કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભવ્ય સભા યોજવામાં આવી હતી તેમાં શંકરભાઈ ચૌધરી માથે કટાસ કરી હતી પોતાના હરીફ ઉમેદવાર વર્ષ 2017 મા વાવ વિધાનસભા ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી સામે લડયા હતા જ્યારે તેને લઈને કટાસ કરતાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે રાધનપુર થી ભાગી વાવ આવ્યા હતા અને હવે વાવથી ભાગી થરાદ ગયેલા હવે થરાદથી ભગાડવા હુ થરાદ ખાતે જવાની છુ તો આપ બધા મારી ચુંટણી વાવ ખાતે હુ નથી લડતી તમે લડોછો હુ થરાદ ચુંટણી લડવા જવાની છુ આપ બધાં અહી મારી ચુંટણી વાવ ખાતે લડજો આવા કટાસ ભયૉ સબ્દો સાથે શંકરભાઈ ચૌધરી ઉપર પ્રહારો કર્યા હતા
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ વાવ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon