જયેશ રાદડીયા આવશે સાણથલી - At This Time

જયેશ રાદડીયા આવશે સાણથલી


જયેશ રાદડીયા આવશે સાણથલી

તારીખઃ૨૮/૦૯/૨૦૨૨ ને બુધવારે સવારે ૮.૦૦ વાગ્યે સાણથલી જુથ સેવા સહકારી મંડળીની "વાર્ષિક સાધારણ સભા" પટેલ સમાજ સાણથલી મુકામે યોજાશે, આ સાધારણ સભામાં જયેશ રાદડીયા પધારશે તેમજ સભાસદો માટે મંડળીના પ્રમુખ અરવિંદ તાગડીયા મહત્વની જાહેરાત કરશે,જેમાં તમામ સભાસદો તેમજ બેન્ક સાથે જોડાયેલા ડીપોઝીટરોને (ભાઇઓ તથા બહેનો) આ સાધારણ સભામાં હાજરી આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon